Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા રાખે તેમ

મા રાખે તેમ

1 min
132


ચેહર માવડી રાખે તેમ રહેવું રે,

ચેહર માતાનાં શરણમાં રહેવું રે,


ભાવનામય બની ભક્તિ કરવી રે,

ભક્તિનાં માર્ગે એકલાં ચાલવું રે,


 ગોરના કૂવે દર્શન કરવા જોઈએ રે,

 માવડીનાં ગુણગાન ગાતા રહેવું રે, 


ચેહરનાં સાચાં સેવક બનીને રહેવું રે,

દિલથી ચેહર માને ભજવા જોઈએ રે,


જગતજનની મા ને ઓળખી લેજો રે,

સંકટ સમયે સાંકળ ખેંચી જોજો રે.


Rate this content
Log in