Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Sejal Desai

Inspirational Others

3  

Dr Sejal Desai

Inspirational Others

મા ને સંબોધન

મા ને સંબોધન

1 min
322


તારા વિશે શું લખું મા ?

તું તો મારી અંદર વસે છે, 

એટલે જ તું મારી વાતને,

આંખો વાંચીને જ સમજી શકે છે.


તું તો મારા મનમાં રહે છે,

એટલે જ તો મને હંમેશાં,

હિંમત અને વિશ્વાસ મળતા રહે છે.


તું તો મારા હદયમાં રહે છે,

એટલે જ તો મારા બોલમાં,

તારો સ્નેહ અને આદર છલકે છે.


તું તો મારા અંતરમાં રહે છે,

એટલે જ તો મારા કર્મમાં,

તારા સંસ્કાર દીપે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational