Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા મહેર કરજે

મા મહેર કરજે

1 min
150


મહાલક્ષ્મી મા સહાય કરજે,

સંતોષી મા સદાય કૃપા કરજે.


ચેહર મા સદા મહેર કરજે,

શ્રદ્ધાથી ભાવના ભક્તિ કરજે.


વૈભવલક્ષ્મી વૈભવ આપજે,

બહુચરાજી કૃપા દ્રષ્ટિ કરજે.


મહાકાળી મા સૌનું રક્ષણ કરજે,

સરસ્વતી મા સદા મહેર કરજે.


ગાયત્રી મા અમી નજર કરજે,

ચામુંડા મા સદા સહાય કરજે.


સચરાચરની દેવી કૃપા કરજે,

નવદુર્ગા સદાય મહેર કરજે.


Rate this content
Log in