Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા છે

મા છે

1 min
212


મા તું છે એ શ્રદ્ધા છે 

વિશ્વમાં તારાં વગર કશું નથી. 

દર્શન થકી સુખ શાંતિ છે 

ગોરના કુવે હાજરાહજુર તું છે 


રવિવારે આરતીમાં આનંદ છે 

ભાવના ગુણગાન ગાય છે 

કોઈ બીજું અમારે નથી

માવતર તું એક જ છે 


અહીં કોઈ અમારું નથી

ફકત તું છે એ વિશ્વાસ છે 

શ્વાસ શ્વાસે રટણ તારું છે

એથીજ સહજ જીવાય છે


સત્ મા તારી સરવાણી ફરકે છે

અપૂર્ણતા તારાં થકી પૂર્ણ થાય છે

અહીં બીજું કશું પણ નથી  

ફકત તું જ છે ચેહર મા.


Rate this content
Log in