Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા બચાવો

મા બચાવો

1 min
172


ઓ દયાળુ માવતર 

અમને તારી કૃપાની જરૂર છે,


ઈર્ષાળુનાં અભિશાપનો ડર લાગે છે 

રાખો તમારી અમી નજર ચેહર મા,


ખોટાં અભિશાપ કે શાપ નડે નહીં 

દૂર કરો બધીજ ઉપાધિઓ ચેહર મા,


જલન થાય એટલે 

લોકો શાપ દે છે મા,

આ દુનિયામાં સાચું માવતર તું છે

જગતમાં હાજરાહજૂર દેવી તું છે,


ગોરના કૂવે દર્શન આપે છે

અભિશાપને ચપટીમાં દૂર કરે છે,


આશીર્વાદ તારાં સુખ દે છે 

ભાવના વિનંતી કરે છે

ચેહર મા સાંભળજો સાદ 

નાયણા રૂપાની દેવી પરચા પૂર્યા છે,


 ચેહર મા તું લહેર કરાવે છે 

સેવકોની તારણહાર મા છે

એવાં મમતાનો સાગર ચેહર મા છે.


Rate this content
Log in