Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

pooja dabhi

Inspirational Children

3  

pooja dabhi

Inspirational Children

લક્ષ્ય હું ભુલી ગઇ

લક્ષ્ય હું ભુલી ગઇ

1 min
176


શું હતું મારું લક્ષ્ય એતો હું ભુલી જ ગઈ, 

શું કરવું હતું અને શું કરું છું એ લક્ષ્ય હું ભુલી ગઈ.


મારો વિશ્વાસ ખુદ પરનો અને, 

બીજાને પારખવાનું લક્ષ્ય તો હું ભુલી જ ગઈ.


કોણ મારા મમ્મી-પપ્પા અને

એમનો જ લક્ષ્ય હું ભુલી ગઈ.


મારા મમ્મી-પપ્પા બતાવેલ, અનિતિ,ખોટું,

અધર્મ નઈ કરવાનો માર્ગ હું ભુલી ગઈ.


મારા વડીલો એ રાખેલ મારા પરનો, 

વિશ્વાસ સાચવી રાખવાનો લક્ષ્ય તો હું ભુલી જ ગઈ.


બીજા ખરાબ વ્યવહાર કરે  તો મારે એ નઈ કરવો

સારો વ્યવહાર અને વર્તન કરવાનો લક્ષ્ય્ હું ભુલી ગઈ.


ગમે તે પરિસ્થિતમાં સત્ય નો સાથ, 

આપવાનો લક્ષ્ય હું ભુલી ગઈ.


શું હતું મારું લક્ષ્ય એતો હું ભુલી જ ગઈ, 

મારા જીવનનો શ્રેષ્ઠ લક્ષ્ય શું છે એજ હું ભુલી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational