Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umesh Joshi

Others

3  

Umesh Joshi

Others

લખો

લખો

1 min
13.7K


આવવું ના હોય તો કાગળ લખો,
યાદ આવે એટલી અટકળ લખો.

આમ તો ચશ્મા છે મજમું આપણા, 
શ્રી લખો તો અર્થની આગળ લાખો. 

સામસામા ઘરની બારી જો ખુલ્લે,
પાન પીળા ઉપર તો કૂંપળ લખો.

માછલીની આંખમાં ડોકાય છે,
એ બચેલા એક-બે અંજળ લખો.

છે ચચાઁ મારી તમારા આંગણે,
મૃગજળ ભૂંસી હવે ઝાકળ લખો.


Rate this content
Log in

More gujarati poem from Umesh Joshi