Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

લડાઈ કરો ખુદ સાથે

લડાઈ કરો ખુદ સાથે

1 min
163


લડવું હોય તો લડો જાત સાથે,

અહંકારનો કરો નાશ,

સારો સમય આવશે તમારી પાસ,

વધશે તમારું, માન,

બનશો તમે બધાના ખાસ,

લડવું હોય તો લડો આ અડચણો સાથે,


વિશ્વાસની તલવારથી વાર કરો એના પર,

જીતી જશો તમે જિંદગીનો જંગ,

લાવશે જીવન નવો રંગ નવો ઉમંગ,

લડવું હોય તો લડો તકદીર સાથે,

પરિશ્રમનું હથિયાર રાખો સજાવી,


આ તકદીર પણ તમારા ચરણોમાં ઝૂકી જશે,

લડવું હોય તો લડો હાલાત સાથે,

લડવું હોય તો લડો જાત સાથે,

મન પર જો રાજ કરી શકો તો,

જગત પર પણ રાજ કરી શકો,


લડો જાત સાથે,

આત્મવિશ્વાસની તલવાર સાથે,

આસ્થાનાં ભાલા સાથે,

જીત તમારી જ છે,

બસ લડો હાલાત સાથે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational