Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Others

4  

Mulraj Kapoor

Others

લાગણીઓ

લાગણીઓ

1 min
278


લાગણીઓનું વાવેતર

થતું રહે છે  નિરંતર,


ઉગે અને પછી સુકાય,

લગાતાર આવું જ થાય,


કાંઈ પણ ન કરી શકાય, 

ન તો એ ઉગતા રોકાય,


પાક કહો કે નિંદામણ,

જીંદગીની છે માથામણ,


ખુબ ઘોમ ધખતા સુકે,

પણ જડ એની ન મૂકે,


એના સૂકા તરણા ખુંચે,

નજર રાખે સદા ઊંચે,


જો હોય આગની પાસે,

તરત એ ભડકે બળશે,


ભસ્મ થઇને ઉડી જશે,

ઉડીને આંખે જો પડશે,

આંખોમાં બળતરા થશે.


Rate this content
Log in