Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Harvara

Others

2.3  

Sheetal Harvara

Others

લાગણીનો વરસાદ

લાગણીનો વરસાદ

1 min
477


દિલમાંથી નીકળે અનેરો સાદ,

જ્યારે વર્ષે લાગણીનો વરસાદ.


સંબંધમાં ભળે ખુશી અને મસ્તી,

ત્યારે બને છે લાગણીની દોસ્તી.


જ્યારે ઉઠે આર્શીવાદના વેત,

ભાઈ બહેનની લાગણીમાં ભળે હેત.


જાગીને જેને સુવડાવવાની ક્ષમતા,

માતાની લાગણીમાં ભળે છે મમતા.


દીકરીની વિદાય છે જગની રીત,

પિતાની લાગણીમાં અનેરી પ્રીત.


સંબંધોમાં આવે વિશ્વાસના હેમ,

દિલની લાગણીમાં ભળે અતૂટ પ્રેમ.


જગમાં જે સૌથી અનમોલ,

એવી લાગણીઓનો નથી તોલ.


Rate this content
Log in