લાગણીનો તંતુ
લાગણીનો તંતુ

1 min

171
અણમોલ બંધન આ લાગણીનો તંતુ,
રક્ષાબંધનનો પવિત્ર સ્નેહનો તંતુ,
બધા સંબંધોથી આ પવિત્ર પ્રેમ,
ભાઈ બેનનો અણમોલ આ પ્રેમ,
નિર્મળ ધમાલ મસ્તીનો એ તાલ,
અજબ ભાઈ બહેનનો મીઠો તાલ,
બહેનનાં આગમનથી ખુશી રેલાઈ,
બંધાવે રક્ષા બહેનો સંગ મુસ્કુરાઈ,
આવ્યો રક્ષાબંધનનો પવિત્ર દિન જો,
ભાઈ બેનની હસી ગૂંજે આ દિન જો.