Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Others

4  

Pooja Patel

Others

લાગણી

લાગણી

1 min
306


હમેશાં મનમાં રહેતી લાગણી,

છતાંય કરાવે જાણે ઘણી બધી માંગણી,


સુખમાં ખુશ અને દુખમાં ઉદાસ થતી લાગણી,

પરિસ્થિતિ પ્રમાણે રંગરૂપ બદલતી લાગણી,


ખુશીઓમાં જાણે ગરબા કરાવતી લાગણી,

ઉદાસીનતાનાં વમળમાં રડવનારી લાગણી,


કોઈ દિવસ દેખાય નહીં આ લાગણી,

પણ સાચા હૃદયથી ઓળખાઈ જતી લાગણી.


Rate this content
Log in