લાગણી
લાગણી
1 min
13
કહેવું ઘણું છે,
શું કહું ધડકન વિનાનાં દિલને ?
સંવેદના વિનાનો સબંધ
લાગે બરફથી સૂતેલો સમંદર.
કહેવું ઘણું છે,
શું કહું ધડકન વિનાનાં દિલને ?
સંવેદના વિનાનો સબંધ
લાગે બરફથી સૂતેલો સમંદર.