Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Parulben Trivedi

Inspirational

3  

Parulben Trivedi

Inspirational

ક્યાં જીવાયું

ક્યાં જીવાયું

1 min
241


નાટક સમજી ક્યાં જીવાયું ?

જીવન મિથ્યા ક્યાં સમજાયું ?


કષ્ટ જગે ભેટે સર્વેને,

હરિનું વનવાસ ન અટવાયું.


ફૂલો મહેંક્યા કાંટા વચ્ચે,

 પુષ્પ ન કાદવમાં ખરડાયું.


જન્મ લઈને માનવનો જો,

એણે માનવપણું કરમાયું.


મોત પછી કંઈ ના મળવાનું,

તો શા માટે જગ લલચાયું ?


Rate this content
Log in