Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

કવિતા

કવિતા

1 min
178


ક્ષણનો, શબ્દ સાથેનો સંગાથ, 

મને આમ ખૂબ રડાવી જાશે, 

ખબર ક્યાં હતી ? 


બની પોતાનાં, પલમાં પરાયા થાશે, 

એવી દહેશત દિલને ક્યાં હતી ? 


આવીને જાતી હસી, મનમાં ખુશી ભરી દેતી,

છે, ખુશી ખ્વાબી, ખબર ખાલી "મન" ને ક્યાં હતી ? 


કવિથી કવિતા કરાતી, આવી માન્યતા મનાતી,

ના કવિ, ના કવિતા, ના એમ રચના થાતી !


સમજણ સમી જાતિ, જિદ હઠીલી થાતી,

ખુશી યા દર્દથી કવિતા થઈ જાતી !


Rate this content
Log in