Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

GIRISH GEDIYA

Tragedy

3  

GIRISH GEDIYA

Tragedy

કટાક્ષ

કટાક્ષ

1 min
121


કહેતા હતા હું તને સમજુ છું,

માટે તો તારો સાથ છોડું છું,


કહેતા હતા તમે તો ખાસ છો

માટે તો હવે ઇગ્નોર કરું છું,


કહેતા હતા હું તમને જ જોઉં છું

માટે એ નજર હવે ફેરવું છું,


કહેતા હતા તમારા સાથ વગર કંઈ જ નથી

માટે તો આજ આમ રસ્તો બદલી જતો રહું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy