Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anjana Gandhi

Romance

5.0  

Anjana Gandhi

Romance

કસોટી પ્રવાસે ચડી છે

કસોટી પ્રવાસે ચડી છે

1 min
342


ફકીરી અમારી વિવાદે ચઢી છે,

ભલે એ તમારા હિસાબે ચડી છે..


શરૂઆત થઈ છે તપીને અમારી,

હવે તો લગન સૌ ઝગારે

ચડી છે..


ઉમળકાં અમારા છે સાચા દરેકે,

તમારી નજર પણ વિચારે ચઢી છે..


કહી દો.. આ વાતો ઘણી છે જરૂરી,

તમારા જ માટે પ્રયાસે ચડી છે...


ન મારો નજરનાં હવે તીર એવાં,

પ્રણયની કસોટી પ્રવાસે ચડી છે...


Rate this content
Log in