Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

કશું નથી

કશું નથી

1 min
164


ચેહર મા વગર કશું નથી,

ભાગ્ય સુખ એનાં થકી છે.


સ્વાર્થી દુનિયામાં પડ્યા રે;

મા વિના કોઈ સગું નથી રે.


એ આત્મા હું શરીર છું,

એનાં વિના હું શૂન્ય છું.


મા ચરણમાં રાખ મસ્તકને,

 ગોરના કુવે દર્શન કરીને.


ભાવના ક્યાં અલગ તારાથી,

આબરૂ નામનાં બધું તારાથી.


Rate this content
Log in