Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

કૃષ્ણ

કૃષ્ણ

1 min
307


સુદામા અને,

દ્રૌપદીના સખા એ,

કૃષ્ણ ગમે છે !


યમુના નીર,

કદંબે બંસીની એ,

ધૂન ગમે છે !


મીરાની ભક્તિ,

દિવાની રાધાનો એ, 

પ્રેમ ગમે છે !


માખણ ચોર,

મોરપીંછ ધરે એ,

કાન્હો ગમે છે !


પાર્થ સારથી,

કુરુક્ષેત્ર મધ્યે એ,

ગીતા ગમે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance