Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

કરો રક્ષા સ્ત્રી ને પ્રકૃતિની

કરો રક્ષા સ્ત્રી ને પ્રકૃતિની

1 min
2.0K


ઓરડાએ આશ્ચર્યથી ઓસરીને પૂછ્યું

પીડાનાં પડતાં પગલાં પ્રકૃતિ પર, 

કોણે રોક્યાં ? પ્રકૃતિનાં આંસુ કોણે લૂંછ્યા ? 


આવ્યું નથી વાવાઝોડું કે કોઈ ભૂકંપનું ટોળું, 

આવ્યું અપડેટ કરવા કોરોનાનું કારણ લઈ કોઈ મોડું, 


અનેક કારણ બતાવતો મેલા કોઈને ગણાવાતો, 

પુરાયો પિંજરામાં ખુદ ચોખ્ખા થયાં પવન પાણી,

પશુ પક્ષી ને નારીએ શાંતિની મજા માણી, 

રાખે ખુદને અંકુશમાં માનવ જીવન જીવે જાણી,

સૃષ્ટિનો આધાર સ્ત્રી સ્ત્રીનો આધાર પ્રકૃતિ રાણી,

સ્ત્રીને પ્રકૃતિ રહે પવિત્ર રાખો એવા આચરણને વાણી,


બાળક નારી પશુ-પક્ષી ને ઝાડની ક્યારી,

હે ! માનવ માવજત એની એ જવાબદારી તારી,


હેવાન રાક્ષસ પિશાચ બની કુદરત પર ન બન ભારી,

ધૂળ ચાટતો કરશે ચપટીમાં મોકલી કોરોનાની મહામારી,


દુરાચારી વ્યભિચારી અત્યાચારી ભ્રષ્ટાચારી,

સુધરી જા તું જોઈ તે કુદરત,

જીવને ખપ્પરમાં હોમનારી,


અભિમાની આડંબરી અઘોરી આળસુ,

મનથી તનથી સાફસૂથરો થા તું, 

જપ્પી પપ્પી હાય હેલ્લો છોડ તું,

નમસ્તે વંદન પર આવી જા તું,


ન જા, ન જા, એ રસ્તે ન જા તું,

સજા સજા, ભોગવે સજા,

નિર્દોષ વિશ્વ આખું,


તારી બદવૃત્તિને દે તું   

રજા રજા રજા,

ભોગવે નહીં લોકડાઉન વિશ્વ આખું,

પરિવાર આપણું વિશ્વ આખું,

પ્રેમ ભાવ સદા બધા પર સરખો રાખું.


Rate this content
Log in