કર્મ
કર્મ
1 min
88
પથ્થર કોતરી દેવ કીધાં
હ્રદય તોડી પાપ કીધાં
લેખા જોખા શું કરવા
કર્મ તો સારા ક્યાં કીધાં !
પથ્થર કોતરી દેવ કીધાં
હ્રદય તોડી પાપ કીધાં
લેખા જોખા શું કરવા
કર્મ તો સારા ક્યાં કીધાં !