Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

કરીએ

કરીએ

1 min
296


નયનોને જલકમલવત્ કરીએ,

કોઈએ આપેલું પરત કરીએ,


આજને સંવારી લઈએ હેતથી,

ના ગઈગુજરીની વાત કરીએ,


નાનાં છીએ તેથી શું થઈ ગયું ?

મોટાં મનતણી મિરાત કરીએ,


સૌનું માન જાળવીને જીવીએ,

ના કરી અપમાન ઘાત કરીએ,


માનવ છીએ એટલું જ પૂરતું,

ના અંતરે નોખી ભાત કરીએ.


Rate this content
Log in