Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

shubhamsinh vihol

Inspirational

4.0  

shubhamsinh vihol

Inspirational

કોરોના વોરીયર્સ

કોરોના વોરીયર્સ

1 min
239


ચારે બાજુ છે અંધારું, મનમાં ને હૃદયમાં 

ચારે બાજુ છે ભય, મનમાં ને હૃદયમાં,


કોણ છે એ જે આવે વખતે અજવાળું પાથરે છે ?

પોતાના જીવ જોખમમાં મૂકીને બીજાને જીવાડે છે ?


એ છે મહાનાયક કોરોના વોરિયર્સ 

પથ્થર ખાઈને પુષ્પ પાથરે છે કોરોના વોરિયર્સ,


વિશ્વ આખું મહાઆફતમાં છે ત્યારે તેઓ જ છે  

જે આખી માનવજાતની રક્ષા કરે છે,


આપણે તો સાથે છે પરિવારના 

તેઓ તો સ્મરણો જે પરિવારના,


કાળઝાળ ગરમીમાં પિપિઇ કિટ સમું કવચ 

આંખોમાં શોર્ય, હૃદયમાં વિશ્વાસ,


મનમાં ધીરજને, હાથોમાં કુશળતા 

બીજાને મદદ કરવાની તત્પરતા,


આજ હથિયારોથી તેવો પરાસ્ત કરશે 

આ વૈશ્વિક કોરોના રૂપી મહામારી ને,


વાયરસ કે સજીવ અને નિર્જીવ ને જોડતી કડી છે

જ્યારે વોરીયર્સ સજીવ-સજીવને જોડતી કડી છે,


એ પછી હોય ડોક્ટર નર્સ કે સફાઈ કર્મચારી 

કે પછી હોય પોલીસ, સરકારી કર્મચારી,


આજ સાચી પરીક્ષા છે કુદરતની

વોરિયર્સની સાથે મળી આને સફળ બનાવીશું,


ચારે બાજુ છે અંધારું મનમાં ને હૃદયમાં 

ચારે બાજુ છે ભય મનમાં ને હૃદયમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational