Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kaushik Dave

Romance

3  

Kaushik Dave

Romance

કોરો પત્ર

કોરો પત્ર

1 min
269


કેવો તારો પત્ર છે?

કોરો છે અને નામ નથી!

બસ સ્પર્શ કરતા,

દેખાતી તારી લાગણી છે,

સાથે ગુલાબની પાંખડી છે,

સમજી ગયો હું,

એજ...

લિખિતંગ..

તારો સ્નેહ છે.

ને..

ઓળખું હું,

એ મારો પ્રેમ છે.


Rate this content
Log in