Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Piyush Solanki

Others

2  

Piyush Solanki

Others

કોણ સાંભળશે

કોણ સાંભળશે

1 min
7.0K


દિલમાં લાગેલી આગને ભલા કોણ ઠારસે
પુછીને થાય છે પ્રેમ ભલા કોણ માનશે.
 
શેરીયે શેરીયે ભટકીને કરે છે હ્રદયની વાત
મુજ ગરીબની હાલત ભલા કોણ જાણશે.
 
ઘરે ઘરે ભટકેછે મારી મા ગાવ માવલડી
વૃદ્ધાશ્રમ બનાવાની વાતને ભલા કોણ ટાળશે.
 
બળાત્કાર છેડતી ના બનાવો બને છે સરેઆમ
હવે અબળા નારીનો હાથ ભલા કોણ જાલશે.
 
અનેક વેદનાઓ શહન કરીને બેઠા છે સો.પિ
આ ઘાયલ દર્દની ગઝલો ભલા કોણ સાંભળશે


Rate this content
Log in