કોઈ ફિલ્મનું કથાનું પુન: કાલ્પનિક સર્જન
કોઈ ફિલ્મનું કથાનું પુન: કાલ્પનિક સર્જન


મૂળ ફિલ્મના કથાનકને રહેવાનું વફાદાર છે,
કોઈ ફિલ્મનું કથાનું પુના: કાલ્પનિક સર્જન કરવું એક પડકાર છે,
ઓરીજનલ ફિલ્મની સફળતા પ્રેરે છે, ફિલ્મના પુનઃસર્જન માટે
કારણ કે ઓરીજનલ ફિલ્મની કથા હોય દમદાર છે,
આપણે ત્યાં ઘણી બધી ફિલ્મોના થયા છે રીમેક
ક્યારેક મળી છે સફળતા, ક્યારેક મુશ્કેલી સાથે પડી પાર છે,
ઘણી સાઉથ ઇન્ડિયન ફિલ્મોનું પુનઃ સર્જન થાય છે બોલિવુડમાં
બોલીવુડ ક્ષેત્રે ફિલ્મોને મળે વધુ વ્યાપાર છે,
ગુંગા બેટાનો અવાજ નથી સાંભળી શકતો ‘શોર’ ફિલ્મનો નાયક એ દુખાંત છે,
કથાના પુનઃસર્જનમાં નાયકને સાંભળતો બતાવીને સુખાંત કરી શકાય સાકાર છે.