Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shanti bamaniya

Romance Others

3  

Shanti bamaniya

Romance Others

કમનસીબ

કમનસીબ

1 min
147


પ્રેમ નસીબથી જરૂર મળે છે.

એમાં મારી કમનસીબીનો શું વાંક..!


જે હાથની લકીરમાં નહોતા એ જ ટકરાઈ ગયા.

પ્રેમ ક્યાં હાથની લકીરો જોઈને થાય છે ?


બધાના નસીબમાં જન્મો જન્મ નથી હોતા.

તેમ છતાં આશાઓ જોવોને ઉભરાઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance