કમાણી
કમાણી
આજે
કાળું ધન
બને બળવાન
મહેનત કરનાર
પાડે પરસેવો નિશદિન
બને જીવન દોહ્યલું અવિરત
પણ કમાણી હકની જ
આપે વળતર સારું
જીવન સફળ
અવિરત
રહે.
આજે
કાળું ધન
બને બળવાન
મહેનત કરનાર
પાડે પરસેવો નિશદિન
બને જીવન દોહ્યલું અવિરત
પણ કમાણી હકની જ
આપે વળતર સારું
જીવન સફળ
અવિરત
રહે.