Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ખુશીનું સરનામું

ખુશીનું સરનામું

1 min
119


ગોરના કુવે ખુશીનું એક સરનામું છે,

સેવકો અછોવાનાં કરી માને પોંખે છે.


પડે તડકો જો કૃપા ચેહર મા કરે છે,

ચેહર માનાં દર્શન થકી હૈયા ખિલે છે.

        

ભાવના કરી દે તરબતર એક ક્ષણમાં,

અહર્નિશ રેહવુ બસ ચેહર ચરણોમાં. 


નથી શોધાઇ એવી ફૂટપટ્ટી કોઈ હજુ,

ચેહરના પરચા કેવી રીતે માપો હજુ.


નાયણા રૂપાની દેવી વાયુવેગે આવે છે, 

માઈ ભક્ત રમેશભાઈની માનીતી છે.


Rate this content
Log in