Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

ખોવાયા

ખોવાયા

1 min
410


ગોરના કુવે તને જોવા ભકતો ખોવાયા,

મમતાળુ એ અમી નજરમાં ખોવાયા.


રમેશભાઈની સાચી વાતોમાં ખોવાયા,

રવિવારની આરતીમાં ખોવાયા.


ભાવનાનાં ભાવમાં તને જોઈ ખોવાયા,

સત્યને સંગે પરચાઓ જોઈ ખોવાયા.


કેમ કરીને કહીએ દર્શન કરી ખોવાયા,

એ તો દરેક સેવકો તારામાં ખોવાયા.


નાયણા, રૂપાની દેવીને પામવા ખોવાયા,

જાગતી જ્યોત ચેહર મા ખોવાયા.


Rate this content
Log in