Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

ખબર ક્યાં છે

ખબર ક્યાં છે

1 min
151


માસૂમ આ દિલને ખબર ક્યાં છે,

નજરોથી પણ પ્રેમમાં કતલ થાય છે.       


શું કહુ હું તમને, તમને ખબર ક્યાં છે,                    

ખામોશી પણ તમારી બોલી જાય છે.         


ઈન્તઝાર શું છે તમને ખબર ક્યાં છે,      

જોવા ઝલક તમારી દિલ તરસી જાય છે.    


પતઝડ જિંદગીની તમને ખબર ક્યાં છે, 

તમારુ આવવું મોસમ બદલી જાય છે.          


વિરહની વેદનાની તમને ખબર ક્યાં છે,

મિલનની આશમાં જિંદગી ખોવાઈ જાય છે.               


લાગણીઓના સૂરતાલની તમને ખબર ક્યાં છે.      

મૃદુલ મનની હર ધડકનમાં સૂર તારા વાગી જાય છે.    


Rate this content
Log in