Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nikita Panchal

Others

3  

Nikita Panchal

Others

ખાલી રહ્યું દિલ

ખાલી રહ્યું દિલ

1 min
189


હવે ના પંપાળ મારા હૃદયને

હવે ના લાગણી બતાવ મને

આપ્યા દર્દ ભરી ભરી દરિયો

ખોબે ખોબે મલમ ના લગાવ મને,


કાપી ને કટકા કર્યાં હૃદયનાં

કટારી ના પ્રેમની ચલાવ હવે

લખ્યા હતાં નામ લોહીથી

મારી જ રાખથી ના મિટાવ હવે,


છોડી છે મોહ માયા સઘળી

પ્રેમની જ્યોત ના ફેલાવ હવે

દૂર કર્યાં પણ ના દૂર થાય

સપનાં મારા મારાથી જ કેમ રૂઠે,


આવી છે જવાની ભરપૂર મારી

સાથ માંગ્યો તારો ઘડપણનાં આણે

શું ભાંગ્યું શું તૂટ્યું કોઈનાં જાણે

મગજ ને જાણે કોઈ હથોડા મારે,


આમ જ બની નિક્સ પાગલ તારી

બનતાં ક્યાં વાર લાગી પરમ પાગલ તારી.


Rate this content
Log in