Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Children

4  

Manishaben Jadav

Children

કેવી અનેરી એ બાળપણની દોસ્તી..?

કેવી અનેરી એ બાળપણની દોસ્તી..?

1 min
255



યાદ કર એ બાળશેરીની રમતો

હજી એ આપણો ચહેરો હસતો

કેવી અનેરી એ બાળપણની દોસ્તી ?


ગિલ્લીદડો ને આંબલી પીપળી

રમીરમીને ગજવીએ એ શેરી

કેવી અનેરી એ બાળપણની દોસ્તી ?


બુક હોય મારી ને પેન તારી 

લખતા બંને સાથે હળીમળી

કેવી અનેરી એ બાળપણની દોસ્તી ?


કિટ્ટી બિલ્લાને રોજ ઝઘડતા

એક કલાકમાં ફરી બોલતા

કેવી અનેરી એ બાળપણની દોસ્તી ?


બાળપણ સાથે એ દોસ્તી ગઈ

જાણે મારા જીવનની મસ્તી ગઈ

કેવી અનેરી એ બાળપણની દોસ્તી ?


Rate this content
Log in

Similar gujarati poem from Children