Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

કેરિયર એન્ડવ્યોર સફર

કેરિયર એન્ડવ્યોર સફર

1 min
119


લગન ને પરિશ્રમનો 

બીજો કોઈ વિકલ્પ નથી 

કેરિયર એન્ડવ્યોર ક્લાસીસમાં 

પૂરતું ધ્યાન આપવામાં આવે છે,


સમગ્ર ટીમનાં નેજા હેઠળ

વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાય છે 

પ્રેક્ટિકલ જ્ઞાન પીરસાય છે 

વિદ્યા સાથે વ્યવહારિક જ્ઞાન અપાય છે,


કોર્સ પૂરો કરવામાં આવે છે

પરીક્ષાઓ યોજવામાં આવે છે 

એવાં પાછળ રહેલા બાળકોને

ભાવના સભર હૂંફ અપાય છે,


વિદ્યાર્થીઓની સફળતા એ જ મંત્ર છે

વિદ્યાર્થીઓને સાચો રસ્તો બતાવે છે 

 ગદ્દ ગદ્દ કંઠે રૂંધાતા સ્વરે કહે છે 

વિદ્યાર્થીઓને વિદાય સમારોહ ટાણે

પવનના હિલ્લોરે ઝૂલતાં વૃક્ષ થંભી જાય છે 

સૂસવાટા વાયરાના દ્રશ્ય જોવા થંભી જાય છે,

 

કેરિયર એન્ડવ્યોર સફરમાં આગળ 

વધો ને સફળ બનો 

આવો ને ભાર વગરનું ભણતર ભણો

તમારે સફળતા માણવાની ઈચ્છા હોય 

તો કેરિયર એન્ડવ્યોર જેવું 

બીજું કોઈ મળશે નહીં.


Rate this content
Log in