Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nimu Chauhan saanj

Inspirational Others

3  

Nimu Chauhan saanj

Inspirational Others

કેમનું જીવશો

કેમનું જીવશો

1 min
214


દુઃખનો પોટલો ઊંચકી કેમનું જીવશો,

કળીઓ જાત છૂંદીને કેમનું ખિલશો ?


નિરાશાની લાશ જ્યારે પથારી હશે,

આશાવાદી કિરણોને કેમનું ઝીલશો ?


બધું ક્યાં સરળતાથી મળે જીવનમાં,

હાંફ્યા મહેનતથી તો કેમનું જીતશો ?


અડગ ઈરાદે દરેક હરફ ભરતા રહો,

મન મુંઝાયે આત્મબળ કેમનું ભરશો ?


લખી રાખ્યું સાંજ ઈશ્વરે કંઈક અલગ,

સમય પહેલાં તો સઘળું કેમનું ભાળશો ?


Rate this content
Log in