Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nimu Chauhan saanj

Tragedy Others

3  

Nimu Chauhan saanj

Tragedy Others

કેમ સમજે

કેમ સમજે

1 min
217


બળતરા આંખોની હોય તો જીભ કેમ સમજે,

બતાવો એવો એક વૈધ કે વણકહ્યે મર્ઝ પરખે,


આડોળીયા કરવામાં જીવતર હોમાય જવાનું,

સીધો વેણ કહેનારો જ સામા પાણી એ તરસે,


બહુ ફેંક્યા ઘા અને ખમ્યા પણ ઘણા સૌ કોઈએ,

છોડશે એવો‌ રસ્તો એના જ નામ અહી બચશે,


ભોગવે તેની જ ભૂલ આ એક મંત્ર અમૃત તણું,

સત્યના રાહબરને મંઝિલે સફર અચૂક ફળશે,


નથી અહી કોઈ ભોડ છે એકથી એક સવાયો,

સાંજ સાંભળે ના આત્મનાદ એ પછી ભટકે.


Rate this content
Log in