Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

કદર પણ થશે

કદર પણ થશે

1 min
144


જો તું બને આળસુ ને કામ કરવામાં આળસ કરે

સફળતા કદી ના મળે આળસ છે માનવ દુશ્મન,


મહેનત કરે કર્મ કરે પોતાના ધ્યેય પર આગળ વધે

સારા કામની કદર કરનારા દુનિયામાં મળતા રહે,


ના ડરો તમે નિષ્ફળતાથી, દુનિયામાં નાકામ ઘણા થયા

એક દિવસ એવો આવશે, સફળતા સાથે કદર પણ થશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational