Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

કબીલા

કબીલા

1 min
213


આ પ્રજા કબીલામાં જ રહે છે,

જે ભાવનામય બની રહે છે

એમની એકતાથી ડરવું જોઈએ 

સંપ ને સમજુ પ્રજા છે,


એની ના સમજી ચેતવું

કબીલાનાં આગેવાની હેઠળ જીવે છે 

એકતા ને ભાઈચારો જ દેખાય છે 

પણ દેખતા ને તો નજારો ન દેખાય,


ઈશ્વરને હાજર માની જીવે છે

અન્ય લોકો હુમલો કરે ત્યારે 

સૌ કોઈ એક થઈને ભગાડે છે,


આપણે કોણ છીએ એ ભૂલ્યા છીએ 

એ લોકો નિજાનંદ બનીને જીવે છે 

ને પરસ્પર સંબંધ જાળવી રાખે છે,

 

એ કબીલા વગર ક્યાંય જતાં નથી

કબીલા સાથે જીવતર જોડાયેલું છે.


Rate this content
Log in