Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

કાશી

કાશી

1 min
179


સવાર પડે ને ઘંટારવ

આજ પણ મને સાંભળે રે


સંકઠાજી માતાજી (પાર્વંતીજી)નો

મોટો સિંહ યાદ આવે રે 


સવાર સવારે ઘરમાં બેઠા

ગંગાજી દર્શન થતાં રે


એ દિવસો કાશીના

રોજ મને સાંભળે રે


બદલાતું નગર કાશી

આજે નવું દેખાય રે


કાશી વિશ્વનાથ મંદિર

નવું પરિસર સુંદર લાગે રે


દેશ પરદેશના પ્રવાસી

બમ બમ ભોલે બોલે રે


કાશીના દર્શન કરીને

આલ્હાદક આનંદ પામે રે.


Rate this content
Log in