Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashuman Sai Yogi Ravaldev

Drama Tragedy

5.0  

Ashuman Sai Yogi Ravaldev

Drama Tragedy

કાણ મળી

કાણ મળી

1 min
219


હ્રદયએ આજ કસોટી લીધી, સંબંધોની

નફા ખોટનું સરવૈયું કાઢયું તેને, બંધનોથી

જીવતરમાં રાખને, સંબંધોમાં ધૂળ મળી

ફૂલો વચ્ચે પણ કૂમળી, ઘણી શૂળ મળી

ટેક્સને ફેક્સમાં, ઓળખાણોની ખાણ મળી

વોટ્સએપમાંએ કેટલીક, આખરી કાણ મળી

રૂદિયું નીચોવીને વલોપાત, હૈયાફાટ કર્યો

"આશુ"વિનાની કોરી ધાકર એક આંખ રડી

ગઈ બલા કે ગયો વાલો, હું સમજમાં મૂર્ખ ઠર્યો

જોઉં આભ અટારીએથી, કોઈને કયાં મારી પડી !


Rate this content
Log in

Similar gujarati poem from Drama