Deepak Solanki

Others


2  

Deepak Solanki

Others


કાગળ આવ્યો

કાગળ આવ્યો

1 min 1.3K 1 min 1.3K

માનો રડતો કાગળ આવ્યો
મોડો મોડો કાગળ આવ્યો
 
નવ મહિના મેં પેટે રાખ્યો
ઝેર ઉગળતો કાગળ આવ્યો
 
હે! બેટા હું તારી મા છું
ગમને પસતો કાગળ આવ્યો
 
રડતા રડતા હું પણ આવ્યો
મન પીગળતો કાગળ આવ્યો
 
બાપે છોડ્યા શ્વાસો આજે
એવો ખસતો કાગળ આવ્યો
 
પાપા પગલી બોલી ચાલ્યો
હૈયું ગળતો કાગળ આવ્યો
 
 
 
 
 
 
 
 
 
 

 


Rate this content
Originality
Flow
Language
Cover Design