Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manjula Bokade

Romance

3  

Manjula Bokade

Romance

કા'નો રમે હોળી

કા'નો રમે હોળી

1 min
167


રાધા ગોરી ને કાળો શ્યામ

મનમાં મુંઝાતો આમ.

મા હું કેમ કાળો ને રાધા ગોરી,

માએ કહ્યું કે રંગી દે રાધા ગોરી.


રંગ ગુલાલે રંગાયી ને ઓલી

તારા જેવી થઈ જશે પેલી

કા'નો ભરે પિચકારી અને મારે ચિચિયારી,

રાધા સાથે આવે સખીઓ સહિયરો,


કા'નો પજવે રાધા ગોરી ને આજ,

રાધા રૂઠી ગઈ કાનાની સાથ,


‌કા'ના રાધા ને મનાવે રૂડી બંસરી વગાડે,

રાધા માની જાને આજે તારી જોઉ છું વાટ,


રંગે રંગાયા રાધા ને કા'ન આજે

રાધાને હૈયામાં વસાયા કા'ન આજે


રાધા કા'ન ખેલે ફાગ આજે

રંગ ગુલાલની છોળો ઊડાડતા સાથે.


Rate this content
Log in