Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SANJAY VAGHELA

Abstract

3  

SANJAY VAGHELA

Abstract

જવું ક્યાં અમારે

જવું ક્યાં અમારે

1 min
285


શરમને જગાડી જવું ક્યાં અમારે ?

લડતમાં ખપાવી જવું ક્યાં અમારે ?


કરી પ્રેમ સાચો જગતનાં ઘ્વારે,

શરત સંભળાવી જવું ક્યાં અમારે ?


ડરી જાઉં શેના વતન કાજ મરવા ?

હથેળી હલાવી જવું ક્યાં અમારે ?


લઈ જાય છે સૌ સરોવર ભરીને,

કિનારે છૂપાવી જવું ક્યાં અમારે ?


જરા આંખ લાગી જવાથી પરોઢે,

બધી વાત ગાઈ જવું ક્યાં અમારે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract