We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!
We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!

ચૈતન્ય જોષી

Inspirational


4  

ચૈતન્ય જોષી

Inspirational


જોયા છે

જોયા છે

1 min 398 1 min 398

જોયા છે સમંદર ઘૂઘવતા નયનમાં,

જોયા છે ધુરંધર છલકતા નયનમાં,


ખ્વાબોની દુનિયા લૈ લોચન બેઠાંને,

જોયા છે પુરંદર હરખતા નયનમાં,


વાત અંતરની એ કહીને જ જંપતા,

જોયા છે મુકંદર સમજતા નયનમાં,


વહાવી અશ્રુઓને પછી એ વિરમતા,

જોયા છે સિકંદર પરખતા નયનમાં,


શું કહેવું કરીને વળી શબ્દવિન્યાસે?

જોયા છે નિરંતર વરસતા નયનમાં.


Rate this content
Log in

More gujarati poem from ચૈતન્ય જોષી

Similar gujarati poem from Inspirational