Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Romance

4.6  

Chetan Gondalia

Romance

જો તું પાસે હોત !!

જો તું પાસે હોત !!

1 min
464


ફૂલોની ફોરમને શ્વાસમાં ભરી લેત..., 

પક્ષીઓના કલરવને કાનોમાં ભરી લેત...,


પરોઢી પ્રથમ રવિ કિરણોને આંખોમાં ભરી લેત...,

ઝિલમિલ ઝરણાંની શીતળતા;

'ને રીમઝીમ ઝરાની હૂંફ ને,

રોમે-રોમમાં ભરી લેત..,


અને 

મહાસાગરના ઘુઘવાટ ને'ય 

છાતીમાં ભરી લેત..., 


જો તું પાસે હોત....!!



Rate this content
Log in

Similar gujarati poem from Romance