Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

જન્મદિવસના વધામણા

જન્મદિવસના વધામણા

1 min
377


મળ્યો છે અવતાર ધરા પર

પાવન કર તું આ અવતાર

તમને જન્મદિવસના ઝાઝા રે વધામણાં...


ઈશ્વરે આપેલી દુનિયા નિરાળી

એથી વિશેષ મળી જગ જનની

 તમને જન્મદિવસના ઝાઝા રે વધામણાં...


પ્રકૃતિ સંગ નાતો જોડી

ઈશ્વરને તું હૃદય સંગ જોડ

તમને જન્મદિવસના ઝાઝા રે વધામણાં...


મળે સૌના હેત તમને જીવનમાં

એવા કર્મ તારા થાય ધરામાં

તમને જન્મદિવસના ઝાઝા રે વધામણાં...


પરિવાર તારો રહે સંગ

પ્રકૃતિનો મળે તને રંગ

તમને જન્મદિવસના ઝાઝા રે વધામણાં...


ઈશ્વર તમને આપે સૂખ ઝાઝા

એવા હોય કર્મ ફળ તમારા

તમને જન્મદિવસના ઝાઝા રે વધામણાં...


મનુષ જન્મના મોલ તું જાણ

જીવન બને સુંદર તારું ફૂલ

તમને જન્મદિવસના ઝાઝા રે વધામણા...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational