જન્મદિવસ
જન્મદિવસ
1 min
177
જન્મદિવસ તને મુબારક,
તું જીવે સો વર્ષ,
આવી આશિષ આપું
હું વર્ષો વર્ષ,
તને મળે ખુશી હરદમ
તારા પડછાયા ને પણ,
કદી ન મળે ગમ,
આવી પ્રાર્થના હું કરું,
ઈશ્વરને હરદમ,
થાય પૂરા સ્વપ્ન તારા,
પ્રગતિ મળે તને હરદમ,
હોય કર્મ એવા તારા,
લાભ મળે હરદમ,
કુટુંબમાં તારું રહે માન,
બધી જગ્યાએ થાય તારુ સન્માન,
તારા સહવાસથી નાના-મોટા રહે ખુશ,
મળે તને પ્રેમાળ પરિવાર,
રહે માન સ્નેહ અપાર,
જન્મદિવસ તને મુબારક.