Beena Desai

Others

4.5  

Beena Desai

Others

જલ પ્રતિબિંબ

જલ પ્રતિબિંબ

1 min
107


મલકું હું પ્રતિબિંબ પાણીમાં જોઈને,

ટીપું પડતાં તો થવું છે ગાયબ તારે.


ભેગી કરું કેટલીય યાદો આ મનમાં,

જલ તરંગ જેમ તારો પ્રેમ વિસ્તરે.


મધુરસની બૂંદ જળને મધુર બનાવે,

વાતો તારી સાંજ મારી નિખારે. 


ટીપું પડતાં ચિત્ર ભલે થાય ગાયબ,

દિલ પર અંકિત છબી ન વિખરે.


બૂંદ નીરમાં ભળી ફરી સ્થિર થાશે,

તું આવી પ્રેમની હાજરી જ્યારે પૂરે.


Rate this content
Log in