Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Abstract Inspirational

4  

Nayana Charaniya

Abstract Inspirational

જિંદગી

જિંદગી

1 min
401


ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ છે જિંદગી,

ક્યારેક સવાર તો ક્યારેક સાંજ છે જિંદગી !


ક્યાંક ઉત્સાહ તો ક્યાંક હતાશા છે જિંદગી,

ક્યાંક નશો તો ક્યાંક પ્યાસ છે જિંદગી છે ! 


ક્યાંક પ્રેમ તો ક્યાંક નફરત છે જિંદગી,

ક્યાંક હાર તો ક્યાંક જીત છે જિંદગી ! 


ક્યાંક બંધિયાર પાણી તો ક્યાંક વહેતું ઝરણું છે જિંદગી,

ક્યાંક ખાબોચિયું તો ક્યાંક વિશાળ દરિયો છે જિંદગી ! 


ક્યાંક મૃત્યુ તો ક્યાંક જન્મ છે આ જિંદગી,

જેવી પણ છે એવી પણ મોજ છે આ જિંદગી ! 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract