Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mehul Patel

Inspirational

3  

Mehul Patel

Inspirational

જિંદગી

જિંદગી

1 min
228


શું..!.આ છે જિંદગી...!...?

નિત નવા પાઠ ભણાવે,


મોબાઈલ સંગી આ જિંદગી,

સાથ આપે, સહકાર આપે,


સાચું કહું તો, તે સ્વાર્થ જ પાઠ ભણાવે,

નવરાશ મોં પણ ઘણું કામ કરાવે.!


ફેસબુક થકી મિત્ર અનેક બનાવડાવે,

સંકટ સમયે કોઈ કામ ના આવે...!


એવું પણ નથી, કે કોઈ કામ ના આવે ?

સંકટ સમયે પારકું પોતાનું પણ બની જાય !


આખી રાત, સ્વપ્નના ડુંગર ખુંદાવે.;

વહેલી પરોઢે ઝાકળ બની ઊડી જાયે.!

ને નિત નવા પાઠ ભણાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational